ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે આવેલા મોબાઈલ માર્કેટમાં ત્રીજામાળે આવેલી કોર ટેલિકોમ, પરમેશ્વરી મોબાઈલ એસેસરીઝ, શ્રી નાગનેચી મોબાઈલ એસેસરીઝ અને ભવાની મોબાઈલ એસેસરીઝ નામની દુકાનોમાં એપલ કંપની ઓરીજનલ જેવી જ ડુપ્લીકેટ એસેસરીઝ વેચવામાં આવી રહી છે.
PCBની ટીમને બાતમીના આધારે દરોડો પાડી એપલના સિમ્બોલવાળા લાઈટીંગ કેબલો, બ્લ્યુ ટૂથ, સ્મોલ લાઈટીંગ કેબલો, બેકકવર, એરપોડ કવર, એરપોડ, બેક ગ્લાસ, બેટરીઓ, એડપટર સહિત આશરે 14 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.